રોજીંદી જીંદગીમાં આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતાં હોઈએ છીએ જેના વપરાશ પછી આપણે તેને ભંગારમાં ફેંકી દઈએ છીએ.

મોટાભાગે પ્લાસ્ટિકની વસ્તુઓ જેમકે ઠંડા પીણાની બોટલો. જો આ બોટલમાં થોડી ક્રિએટીવિટી કરવામાં આવે તો આ વસ્તુને ફરીથી કામમાં લઈ શકાય છે.

આવી બિનજરૂરી વસ્તુઓને સજાવટમાં ઉપયોગ કરી શકીએ છીએ.

આજે અમે તમને થોડી ક્યુટ અને ક્રિએટીવ વસ્તુઓ બતાવીએ છીએ જે અલગ અલગ બોટલોથી બનાવવામાં આવે છે.



 |
|
No comments:
Post a Comment